FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

Q1. Is this site only for the Brahmin community? પ્રશ્ન ૧. શું આ સાઇટ ફક્ત બ્રહ્મ સમાજ માટે જ છે?

Ans: Yes, this platform is exclusively for the  Brahmin community to find suitable life partners.

જવાબ: હા, આ પ્લેટફોર્મ ખાસ કરીને સમસ્ત બ્રહ્મ સમાજના યુવક-યુવતીઓને તેમના યોગ્ય જીવનસાથી મળી રહે તે હેતુથી બનાવવામાં આવ્યું છે.

Ans: After manual verification, profiles are usually activated within 24 to 48 hours.
જવાબ: દરેક પ્રોફાઇલની તપાસ કર્યા પછી, સામાન્ય રીતે ૨૪ થી ૪૮ કલાકમાં પ્રોફાઇલ એક્ટિવ થઈ જાય છે.

Content (જવાબ): Two proofs are required: 1. Photo Identity Proof (Aadhar/PAN/Passport) and 2. School Leaving Certificate (Compulsory for Brahmin community proof).

જવાબ: બે પુરાવા આપવાના હોય છે: ૧. ફોટો આઈડેન્ટિટી પુરાવો (આધાર કાર્ડ/પાન કાર્ડ/પાસપોર્ટ) અને ૨. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (બ્રાહ્મણ હોવાના પુરાવા માટે અનિવાર્ય).

Content (જવાબ): In that case, you can provide your father’s SLC or a certified letter on the letterhead of a registered Brahmin Samaj.
જવાબ: જો ઉમેદવારના લિવિંગ સર્ટિફિકેટમાં બ્રાહ્મણ લખ્યું ન હોય, તો પિતાનું લિવિંગ સર્ટિફિકેટ અથવા રજીસ્ટર્ડ બ્રહ્મ સમાજના લેટરપેડ પર પ્રમાણિત પત્ર આપવાનું રહેશે.

Content (જવાબ): No, the data is only viewable online. For privacy reasons, we do not provide data in PDF format.
જવાબ: ના, બાયોડેટાની કોઈપણ પ્રકારની પીડીએફ મળતી નથી. સુરક્ષાના હેતુથી ડેટા માત્ર ઓનલાઈન જ જોઈ શકાશે.

Content (જવાબ): To prevent data misuse and ensure member privacy, we have set a daily viewing limit.
જવાબ: ઘણા લોકો ડેટાનો દુરુપયોગ કરતા હોય છે, જેથી સભ્યોની ગોપનીયતા જાળવવા માટે લિમિટ રાખેલી છે.

Content (જવાબ): No, you need separate IDs for that. One ID only allows you to view the opposite gender’s profile.
જવાબ: ના, એક આઈડીથી માત્ર સામેના લિંગની પ્રોફાઇલ જોઈ શકાય છે. બંને પ્રોફાઇલ જોવા માટે અલગ આઈડીથી રજીસ્ટર કરવું પડશે.

Content (જવાબ): No, currently we only provide the online platform to view profiles. Physical meetings are not arranged by us.
જવાબ: ના, હાલમાં અમારા દ્વારા રૂબરૂ મિટિંગની કોઈ વ્યવસ્થા નથી, માત્ર ઓનલાઈન બાયોડેટા જોવાની સુવિધા છે.

Content (જવાબ): No, once the marriage is fixed, the account must be deactivated and cannot be used further.
જવાબ: ના, એકવાર સગાઈ કે લગ્ન નક્કી થઈ જાય પછી તમે એકાઉન્ટનો ઉપયોગ કરી શકશો નહીં.

Content (જવાબ): No, absolutely not. This site is exclusively for Brahmin families, and no refunds are provided for incorrect registrations.
જવાબ: ના, બિલકુલ નહીં. આ સાઇટ માત્ર બ્રાહ્મણ પરિવાર માટે જ છે અને કોઈપણ પ્રકારની ભૂલભરેલી માહિતી માટે રિફંડ આપવામાં આવતું નથી.

Content (જવાબ): No, refunds are not provided under any circumstances once the form is filled. New profiles are updated regularly; please keep visiting the site to find a suitable match.
જવાબ: કોઈપણ સંજોગોમાં એક વાર ફોર્મ ભરાઈ જાય પછી રિફંડ મળતું નથી. અમારી સાઇટ પર નિયમિતપણે નવા બાયોડેટા અપડેટ થાય છે, તેથી વિઝિટ કરતા રહો, તમને ચોક્કસ યોગ્ય પાત્ર મળશે.

Content (જવાબ): No, providing valid proof of being a Brahmin is compulsory. Registration cannot be completed without it.
જવાબ: ના, બ્રાહ્મણ તરીકેનો કોઈપણ પ્રકારનો પુરાવો આપવો અનિવાર્ય (Compulsory) છે. તે વગર ફોર્મ ભરી શકાતું નથી.

Content (જવાબ): You can contact us during office hours using the contact number provided on the website.
જવાબ: તમે ઓફિસના કામકાજના સમય દરમિયાન વેબસાઈટ પર આપેલા સંપર્ક નંબર દ્વારા અમારો સંપર્ક કરી શકો છો.

Content (જવાબ): Yes, you can register. However, providing a valid Brahmin Community Certificate is mandatory for verification purposes.
જવાબ: હા, તમે ફોર્મ ભરી શકો છો. પરંતુ, સુરક્ષા અને ચોકસાઈ માટે ‘બ્રાહ્મણ હોવાનું સર્ટિફિકેટ’ (જ્ઞાતિનો દાખલો) અપલોડ કરવો ફરજિયાત રહેશે.

Content (જવાબ): The website will be fully live on April 20, 2026, on the auspicious occasion of Akshaya Tritiya (Lord Parshuram Jayanti). You will be able to view all profiles after the official launch.
જવાબ: ૨૦ એપ્રિલ ૨૦૨૬, અખાત્રીજ (ભગવાન પરશુરામ જયંતી) ના શુભ દિવસથી આપણી વેબસાઈટ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે, ત્યારબાદ તમે તમામ પ્રોફાઈલ્સ જોઈ શકશો.

Content (જવાબ): Your profile will be reviewed and approved within 48 to 72 hours after document verification. If any discrepancy is found, we will contact you via Email, WhatsApp, or Phone. Once approved, you will receive a notification, after which you can login to edit and complete your profile.
જવાબ:તમારા ડોક્યુમેન્ટ્સના વેરિફિકેશન પછી ૪૮ થી ૭૨ કલાકમાં એડમિન દ્વારા તમારી પ્રોફાઈલ અપ્રૂવ કરવામાં આવશે. જો કોઈ સમસ્યા જણાશે, તો અમે ઇમેઇલ, વોટ્સએપ કે ફોન દ્વારા તમારો સંપર્ક કરીશું. અપ્રૂવલ મળ્યા બાદ તમને જાણ કરવામાં આવશે, ત્યારબાદ તમે લોગિન કરીને તમારી પ્રોફાઈલ એડિટ કરી શકશો.

Content (જવાબ):

Answer: We offer 3 different membership plans for daughters and sons on our website:

1. Kanya Samman Membership (For Daughters):

  • Price: ~₹3,500~ ➔ 100% Free

  • Features:

    • View direct contact numbers

    • 365 days validity

    • Direct WhatsApp communication

    • View all profile photos

    • 20 profile views per day

2. Brahmarshi Membership (Premium Plan for Sons):

  • Price: ~₹7,500~ ➔ Only ₹500/-

  • Features:

    • View direct contact numbers

    • 365 days validity

    • Direct WhatsApp communication

    • View all profile photos

    • 20 profile views per day

3. Brahm Aarambh Membership (Free Plan for Sons):

  • Price: ~₹7,500~ ➔ 100% Free

  • Features:

    • Free profile registration & view basic details of other members

    • Females can view your full profile

    • 365 days validity

    • Premium members can view your details and contact you directly


જવાબ:

અમારી વેબસાઇટ પર દીકરાઓ અને દીકરીઓ માટે નીચે મુજબના ૩ સભ્યપદ પ્લાન (Membership Plans) ઉપલબ્ધ છે:

૧. કન્યા સન્માન સદસ્યતા (Kanya Samman Membership – દીકરીઓ માટે):

  • કિંમત: ₹૩,૫૦૦ ➔ સંપૂર્ણ મફત (Free)

  • સુવિધાઓ:

    • સીધા મોબાઇલ નંબર જોવાની સુવિધા (View Direct Contact Numbers)

    • ૩૬૫ દિવસની વેલિડિટી (365 Days Validity)

    • સીધો વોટ્સએપ પર સંવાદ (Direct WhatsApp Communication)

    • તમામ ફોટા જોવાની સુવિધા (View All Profile Photos)

    • દિવસના ૨૦ પ્રોફાઈલ વ્યુ (20 Profile Views per day)

૨. બ્રહ્મર્ષિ સભ્યપદ (Brahmarshi Membership – દીકરાઓ માટે પ્રીમિયમ પ્લાન):

  • કિંમત: ₹૭,૫૦૦ ➔ માત્ર ₹૫૦૦/-

  • સુવિધાઓ:

    • સીધા મોબાઇલ નંબર જોવાની સુવિધા (View Direct Contact Numbers)

    • ૩૬૫ દિવસની વેલિડિટી (365 Days Validity)

    • સીધો વોટ્સએપ પર સંવાદ (Direct WhatsApp Communication)

    • તમામ ફોટા જોવાની સુવિધા (View All Profile Photos)

    • દિવસના ૨૦ પ્રોફાઈલ વ્યુ (20 Profile Views per day)

૩. બ્રહ્મ આરંભ સભ્યપદ (Brahm Aarambh Membership – દીકરાઓ માટે ફ્રી પ્લાન):

  • કિંમત: ₹૭,૫૦૦ ➔ સંપૂર્ણ મફત (Free)

  • સુવિધાઓ:

    • પ્રોફાઇલ રજીસ્ટ્રેશન ફ્રી, અન્ય સભ્યોની સામાન્ય વિગતો જોઈ શકાશે (Free profile registration & view basic details)

    • દીકરીઓ તમારી પ્રોફાઇલ જોઈ શકશે (Females can view your full profile)

    • ૩૬૫ દિવસની વેલિડિટી (365 Days Validity)

    • પ્રીમિયમ મેમ્બર તમારી વિગત જોઈને તમને સામેથી કોન્ટેક્ટ કરી શકશે (Premium members can view your details and contact you directly)

error: Content is protected !!
Scroll to Top